ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (15:38 IST)

જાણો શા કારણે અર્પિત કરાય છે માતા દુર્ગાને નારિયળ અને સિંદૂર( જુઓ વીડિયો)

નવરાત્રીના નવ દિવસ ભક્તો માટે ખૂબ મહ્ત્વપૂર્ણ હોય છે. ભકત પૂરી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરે છે. ભક્ત જન એમની આધ્યાત્મિક અને માનસિક શાંતિ વધારવા માટે વ્રત ઉપવાસ રાખે છે. માતા દુર્ગાની પૂજામાં નારિયળ અને સિંદૂરના ખાસ મહ્ત્વ હોય છે. નારિયળને અમે સંસ્કૃત ભાષામાં શ્રીફળ કહે છે શ્રીફળના અર્થ હોય છે લક્ષ્મી અને કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપા વગર કઈ નહી થાય. 
 
શ્રીફળના નવદુર્ગાના પ્રથમ દિવસે મોટું મહ્ત્વ છે. કલશ સ્થાપનાના સમયે નારિયળને કલશ ઉપર રખાય છે. કલશમાં પવિત્ર જળ , અન્ન વગેરે રખાય છે. આ એના માટે કારણકે અમારા મન પણ જળની રીતે હમેશા સ્વચ્છ બના રહે એમાં લોભ , મોહ, ઘૃણા વગેરેથી મુક્તિ મળે . ધ્યાન રાખો જ્યારે પણ પૂજામાં તમે નારિયલ કલશના ઉપર રાખો ત્યારે એના મુખ સાધકની તરફ હોવું જોઈએ. આ શ્રીફલને ભગવાન ગણેશજીના પ્રતીક ગણાય છેૢ ભગવાન શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજ્ય ગણાય છે. પૂજાના કલશમાં જ્યાં નારિયળ રખાય છે ત્યાં દૂર્વા , સોપારી પુષ્પ પણ રખાય છે. આ સિંદૂરને પણ સોળ શ્રૃંગાર પછી પરિણીત મહિલાઓ એમના માંગમાં ધારણ કરે છે. જેથી એમના સુહાગની રક્ષા માતારાની કરે છે અને મહિલાઓ એમના પતિની લાંબી આયુ માટે માતા દુર્ગાથી પ્રાર્થના કરે છે. 