1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વાર્તા|
Last Modified: બીજીંગ , શનિવાર, 9 ઑગસ્ટ 2008 (11:06 IST)

ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ

ભારતીય ખેલાડી 29માં ઓલિમ્પિક રમતોના પહેલાં દિવસે શનિવારે 7 પ્રતિસ્પર્ધાની અંદર ભાગ લેશે. શનિવારે ભારતના પ્રતિયોગીઓ માટે કાર્યક્રમ આ પ્રકારનો છે-

બૈડમિંટન- અનૂપ શ્રીધર વિરુદ્ધ માર્કોસ વેસ્કોસેલોસ (પુર્તગાલ), સાયના નહેવાલ વિરુદ્ધ એલા ડીલ કરાચકોવા (રૂસ).

મુક્કેબાજી- વિજેન્દર (75 કિલો ભાર વર્ગ), દિનેશ કુમાર (81 કિલો) શરૂઆત સ્પર્ધા.

નિશાનેબાજી- માનવજીત સિદ્ધૂ, માનશેર સિંહ (ટ્રૈપ), સમશેર જંગ (એર પિસ્તોલ 10 મીટર), અવનીર કૌઅર સંઘૂ (મહિલા એર રાઈફલ 10 મીટર)

સ્વીમીંગ- સંદીપ સેજવાલ (10 મીટર બૈંકસ્ટ્રોક)

નૌકાયાન- એન એસ જોલ (હૈવી), વેટ ડિંગી (ફિન) ઓપન સ્પર્ધા.

ચપ્પુ ફેંક- બજરંગ એલ ઠાકુર (સિંગલ સ્કલ્સ), દેવેન્દ્ર ખંડવાલ, મંજીત સિહ (ડબલ સ્કલ્સ)

જૂડો- ખુમુજમ તોબી દેવી (48 કિલોગ્રામ)