1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By નઇ દુનિયા|
Last Modified: બુધવાર, 6 ઑગસ્ટ 2008 (17:56 IST)

પ્રાણીઓનાં અંગોનાં સુપ પણ પીરરાશે...

લંડન. બીઝીંગ ઓલિમ્પિક દરમિયાન મેનુની અંદર કુતરાના મગજનો સુપ પણ પીરસવામાં આવશે. બીઝીંગ આવનાર એથલીટો અને પર્યટકો માટે ગાય, ઘોડા, ગધેડા, દરીયાઈ ઘોડો જેવા કેટલાયે પ્રાણીઓનાં અંગોમાંથી બનાવેલ સુપ પીરસવામાં આવશે.

બીઝીંગમાં આનો સ્વાદિષ્ટ પકવાનની અંદર સમાવેશ થાય છે અને આ બધી વસ્તુઓ અહીંયા રસ્તાઓ પર લાગનારી દુકાનો પર પણ મળે છે.

ચીનની અંદર એવી માન્યતા છે કે પ્રાણીઓનાં વિવિધ અંગની અંદર જુદા જુદા પ્રકારનાં ચિકિત્સકીય ગુણો હોય છે. દરીયાઈ ઘોડો પુરૂષત્વ વધારવા માટે અને સંતાન ઉત્પન્ન કરવા માટે મદદગાર સાબિત થાય છે જ્યારે કે મહિલાઓ અને બાળકો માટે પણ ભોજન બનાવવામાં આવે છે. આગામી ત્રણ સપ્તાહ સુધી લગભગ અડધા મીલીયન કેટલા લોકો બીઝીંગ પહોચશે.