1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|
Last Modified: બીજિંગ , શુક્રવાર, 8 ઑગસ્ટ 2008 (19:31 IST)

બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ

* બીજિંગ ઓલિમ્પિકની રંગબેંગી શુભ શરૂઆત

* ભારતીય સમય અનુસાર 5.38 કલાકે સમારંભની શરૂઆત થઈ

* સમારંભ ચીની સમય અનુસાર 8 વાગ્યે, 8 મિનીટે, અને 8 સેકેંડે સમારંભની શરૂઆત થઈ. નોંધપાત્ર છે કે આજે આઠના અંકનો વિચિત્ર સંયોગ છે.

* 17 દિવસ સુધી ચાલશે આ ઓલિમ્પિક મહોત્સવ

* 24 ઓગષ્ટે થશે સમાપન

* ઉદઘાટન માટે ચીને 10 કરોડ ડોલરનો ખર્ચ કર્યો

* ભારતથી 56 સભ્યવાળા દળની ભાગીદારી

* 205 દેશો વચ્ચે થશે સ્પર્ધા

* તૈયારીઓ પર 40 અરબ ડોલરનો ખર્ચ

* સમારંભમાં 15 હજાર કલાકારોને પ્રસ્તુતિ

* બર્ડ્સ નેસ્ટ સ્ટેડિયમાં થયો સમારંભ

* સ્ટેડિયમમાં 91 હજાર દર્શકો જોડાયા

* ઓલિમ્પિકનું એક જ સૂત્ર 'એક વિશ્વ એક સ્વપ્ન'

* ચીનના રાષ્ટ્રીય ગીત બાદ ઉજવણી

* 302 પદકો માટે 10000થી વધારે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા

* 80 દેશોના નેતાઓ ઉદઘાટનમાં હાજર

* રાજ્યવર્ધન રાઠોડે ભારતીય તીરંગાનું પ્રતિનિધિત્વ કર્યું

* ભારતીય દળ 55માં નંબરે ગ્રીસ સૌથી આગળ

* સોનિયા ગાંધી પરિવાર સહિત સમારંભમાં હાજર