Last Modified: બીજિંગ , ગુરુવાર, 7 ઑગસ્ટ 2008 (11:01 IST)
મેસી ઓલિમ્પિકમાં નહી રમે
લિઓનેલ મેસી બીજિંગ ઓલિમ્પિક રમતમાં અર્જેટીના ટીમનુ પ્રતિનિધિત્વ નહી કરી શકે. તેમના ક્લબ બાર્સિલોનાના ફૂટબોલની ટોચની સંસ્થા ફીફા સાથેની કાયદાકીય લડાઈ જીતી લીધી છે.
બાર્સિલોનાની સાથે જ શાલ્કે અને વેર્ડર બ્રેમેનની રમત મધ્યસ્થતા કોર્ટે (સીએએસ)માં મેસીને ઓલિમ્પિકને બદલે ક્લબમાં રમવાની ઈચ્છા જાહેર કરી હતી.
બાર્સિલોનાને આવતા અઠવાડિયે ચેપિયંસ લીગની ત્રીજા દાવમાં રમવાનુ છે, જ્યારેકે બ્રાજિલના રાફિન્હા અને ડિએગો પણ શાલ્કે અને વેર્ડૅર બ્રેમેન ક્લબમાં પાછા ફરશે.