ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : મંગળવાર, 30 જુલાઈ 2024 (13:36 IST)

Olympics 2024 Day 4 Live: મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ જીત્યો, શૂટિંગમાં ભારતને બીજો મેડલ

Manu Bhaker
ઓલંપિક 2024માં ભારતે બીજો મેડલ જીત લીધો છે.. મનુ ભાકર અને સરજોત સિંહની જોડીએ 10 મીટર એયર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેંટમાં કમાલનુ પ્રદર્શનુ કર્યુ છે. તેમણે બ્રોન્જ મેડલ જીત્યો છે.  
 
Olympics 2024 Day 4 Live Update: ઓલંપિક 2024ના ચોથા દિવસે ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે મેડલ અપાવ્યો છે.  આ બંને એથલીટ 10 મીટર એયર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેંટના ફાઈનલમાં રમી રહ્યા હતા. જ્યા તેમણે કોરિયાની મિક્સ્ડ ટીમને હરાવી.  

પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં ભાગ લેશે. જેમાં શૂટિંગ, હોકી, તીરંદાજી, બેડમિન્ટન અને બોક્સિંગનો સમાવેશ થાય છે.