આ ટ્રેનોને લંબાવાઇ...

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:11 IST)

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલા રેલવે બજેટમાં આ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાંચી-અલીપુરદ્વાર એકસપ્રેસ ગુવાહાટી સુધી
પોરબંદર-બાપુધામ મોતીહારી એકસપ્રેસ મુઝફફરપુર સુધી
જબલપુર-ભોપાલ એકસપ્રેસ લક્ષ્મીબાઇ નગર, ઈન્દોર સુધી
ઈરનાકુલમ-થિરુચીરાપલ્લી એકસપ્રેસ નાગોર સુધી
કોલકાતા-દરભંગા મિથીલાંચન એકસપ્રેસ સીતામડી સુધી
હાવડા-ગ્વાલિયર ચંબલ એકસપ્રેસ મથુરા સુધીહાવડા-આગ્રા કટ ચંબલ એકસપ્રેસ મથુરા સુધી
જોધપુર-બગ્લોર એકસપ્રેસ કોઈમ્બતુર સુધી
જબલપુર-મુંબઇ ગરીબરથ અલ્હાબાદ સુધી
મુંબઇ-વડોદરા એકસપ્રેસ છોટા ઊદયપુર સુધી
કોલકાતા-મુર્છીદાબાદ હજરદુરાઇ એકસપ્રેસ લાલગોલા સુધી
મુંબઇ-જયપુર ગરીબરથ એકસપ્રેસ દિલ્હી સુધી
નાગપુર-ગયા દિક્ષાભૂમિ પારસનાથ એકસપ્રેસ ધનબાદ સુધી


આ પણ વાંચો :