સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:34 IST)

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત,

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર
 
પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશી અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલ ૨ બોટો ઉપર ફાયરિંગ કરી એક બોટ અને ૬ માછીમારોનું અપહરણ કર્યું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયુ છે, તેમજ એક માછીમાર ભાઈ ઘાયલ થયો છે. અત્યાર સુધી ૧,૨૦૦ જેટલી બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી કબ્જામાં લીધા હતા . તેમજ ૬૦૦ જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. તેમાંથી પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર