શનિવાર, 14 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 14 ઑગસ્ટ 2024 (17:55 IST)

ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરાશે

21 policemen of Gujarat will be honored with Police Medal by the President
21 policemen of Gujarat will be honored with Police Medal by the President

 ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાં બે પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્ય DSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ PSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે. આ 19 પોલીસ જવાનમાં ત્રણ IPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમાર અને આર.વી.ચુડાસમાનો સમાવેશ થાય છે.
21 policemen of Gujarat will be honored with Police Medal by the President
21 policemen of Gujarat will be honored with Police Medal by the President