અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાયો, જાણો ગુજરાતનું હવામાન  
                                       
                  
                  				  - કડકડતી ઠંડી માટે તૈયાર થઇ જાવ
	- 15 ફ્રેબ્રુઆરી સુધીમાં ઠંડીનાં બે થી ત્રણ રાઉન્ડ આવી શકેઃ પરેશ ગોસ્વામી
				  										
							
																							
									  
	- અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાયો,
	 
	Weather news- ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય.
				  
	 
	અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાયો, અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.