મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:34 IST)

અમદાવાદમાં કોરોનાનો કહેર- કોરોના કેસમાં દિવાળી ઇફેક્ટ..?

કોરોનાના કેસમાં થયો જબરો વધારો  છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા
લાંબા સમય બાદ કેસે ફટકારી અડધી સદી રાજ્યમાં આજે 16 ડિસ્ચાર્જ .  અમદાવાદ શહેરમાં સોમવારે કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો કોરોના મહામારી અને સતત વધી રહેલા કોરોના કેસ છતાં સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે.