બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (08:07 IST)

નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આ સમયે ફટાકડા ફોડવાની આપી છૂટ

નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આ સમયે ફટાકડા ફોડવાની આપી છૂટ
 
નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બંને દિવસે રાત્રીનાં સમયે અડધો કલાક માટે ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.