રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 25 ઑગસ્ટ 2024 (16:53 IST)

ભાદરવી પૂનમનો મેળો, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

ambaji
Bhadravi Poonam Fair In Ambaji Town- બનાસકાંઠાના અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે. ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
 
આ બેઠકમાં પગપાળા યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા, હાઈવે પર યાત્રાળુઓની સલામતી, વરસાદી પાણીથી રસ્તાઓ ભરવા વગેરે સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. મેળા દરમિયાન પાણી ન ભરવા અંગે ચર્ચા થઈ હતી.