મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 25 ઑગસ્ટ 2024 (16:24 IST)

ઉત્તર પ્રદેશમાં એક માણસએ કર્યુ આ વાંધાજનક કામ

Gujarati news
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ કૂતરી સાથે સે ક્સ  કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના મોદી નગરનો હોવાનું કહેવાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમજ વાયરલ વિડીયોની નોંધ લઇ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિનો કૂતરા સાથે સંબંધ હોય. અગાઉ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વિદેશમાંથી પણ આવા કિસ્સા નોંધાયા છે. નવાઈની વાત એ છે કે મૂલ્યોના દેશ તરીકે ઓળખાતા ભારતમાંથી પણ આવા કિસ્સા પ્રકાશમાં આવવા લાગ્યા છે.