શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2023 (12:16 IST)

બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર

gujarat board exam
ધોરણ-12 બોર્ડની પરીક્ષાને લઈ મોટા સમાચાર, 6 નવેમ્બર થી 15 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ ભરી શકશે ફોર્મ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનાં ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 6.11.2023 થી તા. 15.12.2023 નાં રોજ બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે.