બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2022
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2022 (14:53 IST)

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ રજૂ થશે સત્રના પહેલા દિવસે શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે 
 
ભારત રત્ન સ્વ. લતા મંગેશકર, સ્વ. આશાબેન પટેલ સહિત સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે
 
કામકાજ સલાહકાર સમિતિના તેરમા અહેવાલ ની રજુઆત અને મંજૂરી
 
ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના સુધારા વિધેયક રજૂ થશે
 
ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે