સંબંધિત સમાચાર
- રાજ્યમાં 48 કોચિંગ ક્લાસ પર દરોડાઃવિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ હિસાબ ચોપડે લેવાતો ન હોવાની આશંકા
- હીરો મોર્ટોકોપના ચેયરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરા વિભાગના દરોડા
- NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમટેક્સ વિભાગના દરોડા, જાણો શા માટે દરોડા પડ્યા
- અમદાવાદમાં બિલ્ડરો પર 25 જગ્યાઓએ આઇટીના દરોડા, શિલ્પ- શિવાલિક ગ્રુપમાં તપાસ
- મહેસુલ મંત્રીએ દરોડા ભ્રષ્ટાચાર ખુલ્લા ખુલ્લા પાડ્યા
CBI Raid on Lalu Yadav Premises: CBI એક્શન વિરૂદ્ધ લાલુ યાદવ, રેલ્વે ભરતી કૌભાંડ કેસમાં 17 જગ્યાઓ પર દરોડા
CBI Raid on Lalu Yadav Premises: લાલુ-રાબડીના ઘરે સીબીઆઈના દરોડા
સીબીઆઈએ આજે (શુક્રવારે) બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. પટનામાં 15 સ્થળો અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
રેલ્વે ભરતી કૌભાંડના (Railway Recruitment Scam) મામલામાં સીબીઆઈ (cbi) આજે (શુક્રવારે) બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ (Lalu Yadav) અને તેમની પત્ની રાબડી દેવીના ઘર પર દરોડા પાડી રહી છે. પટનામાં (patna) 17 સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે. લાલુ યાદવની પુત્રી મીસા ભારતીના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
