ગુજરાતમાં 80 દિવસ બાદ પણ કોરોના કાબુમાં આવવાને બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે છતાં સરકાર કોઈ ચોક્કસ નીતિ કે પ્લાનિંગ વિના આગળ વધી રહી હોય તેમ લાગે છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત માં કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગના મામલે નબળી કામગીરી હોવાની કેન્દ્રની અનેક સૂચનાઓ છતાં આ કામગીરીમાં ઝડપ આવી...