પતિએ પત્નીની નિર્દયાથી કરી હત્યા, ચાકુથી ઉપરાછાપરી 25 વાર કર્યો હુમલો

murder
નવી દિલ્હી| Last Modified સોમવાર, 12 એપ્રિલ 2021 (15:02 IST)
. દિલ્હીમાં એક 26
વર્ષની મહિલાની તેના પતિએ શનિવારે બપોરે એક બજારમાં ચપ્પુ મારીને હત્યા કરી નાખી. મહિલાના કોની સાથે અફેયર હોવાની શંકામાં વ્યક્તિએ તેના પર ચપ્પુથી 25 વાર કર્યા.
પોલીસને આ માહિતી મળી છે. ઘટનાના ફુટેજથી જાણ થાય છે કે હરીશ નામનો વ્યક્તિ વારે ઘડીએ પઓતાની પત્ની નીલૂને ઉત્તર પશ્ચિમી દિલ્હીના બુદ્ધ વિહારમાં સાર્વજનિક રૂપથી ચપ્પુથી મારી રહ્યો હતો.

કેટલાક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યુ કે આગળ આવવાની જે હિમંત કરશે તે પણ મરશે. પોલીસે જણાવ્યુ કે મેરેજ બ્યુરોમાં કિઆમ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયો દિલ દહેલાવનારો છે.આ પણ વાંચો :