રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (15:38 IST)

દિવાળી ના તહેવારો ને લઈ ગૃહ વિભાગ નું જાહેરનામું

ફટાકડા ફોડવા અંગે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ
 
ઇ કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ
 
રાત્રે 8 થી 10 માં જ ફટાકડા ફોડી શકાશે
 
નવા વર્ષ ના દિવસે રાત્રે 11.55 થી સવારે 12.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે
 
ઘોંઘાટ વાંક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
 
જાહેર માં ફટાકડા નહિ ફોડી શકાય