1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 જૂન 2021 (18:19 IST)

પહેલીવાર સૈન્ય ઠેકાણા પર ડ્રોન હુમલો, જમ્મૂ એયરફોર્સ સ્ટેશન પર હુમલો DGP બોલ્યા સીમા પારની કરી સાજિશ

જમ્મૂ એયરપોર્ટની પાસ એયરફોર્સ સ્ટેશનની અંદર બે ધમાકોથી ખડભડાટ મચી ગઈ. પાંચ મિનિટની અંદર બે ધમાકા થયા. જમ્મૂ કશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ ડ્રોન હુમલાની પુષ્ટિ કરી નાખી છે.  તેમનો કહેવુ છે કે તેઁમની સાજિશ સીમાપારથી રચાઈ પણ તેને અંજામ અહી અપાયું. તેનાથી પહેલા વાયુ સેનાકર્મીઓએ પણ ડ્રોનથી વિસ્ફોટકને પડતા જોવાયો હતો. પહેલીવાર સૈન્ય ઠેકાણા પર ડ્રોન હુમલો
 
નિશાના પર હતા એયરક્રાફ્ટ 
આ ધમાકોને અંજામ આપવા માટે બે ડ્રોનના ઉપયોગ કરવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા વધુ ગાઢ થઈ જાય છે કારણકે અસલહા-બારૂદ પડાવતા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પણ આવે 
 
છે. પહેલા પણ ઘણી વાર એવા ડ્રોન રડારની પકડમાં આવવાથી બચી ગયા છે.   
 
પહેલીવાર આવુ ડ્રોન હુમલો થયો 
ડ્રોન હુમલાની પુષ્ટી થવાની સાથે આ પહેલીવાર છે જ્યારે કોઈ સેન્ય ઠેકાણા પર ડ્રોન હુમલો થયો છે. તેનાથી પહેલા પણ ઘણી વાર સૈન્ય ઠેકાણા પર ડ્રોન હુમલો થયા છે પણ અત્યાત સુધી ક્યારે પણ ડ્રોનનો ઉપયોગ નહી કરાયો. આ પહેલીવાર છે જ્યારે આતંકીઓએ હુમલાને અંજામ આપવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો.