શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (23:16 IST)

દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપથી ઘરતી ઘ્રુજી

દિલ્હી-એનસીઆર, પંજાબ હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત  સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના તેજ આંચકા શુક્રવારે રાત્રે દસ વાગ્યે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આંચકા ખૂબ તીવ્ર હતા અને લોકોને તે લાંબા સમય સુધી અનુભવ્યા. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં નોંધાયું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી