બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (16:31 IST)

Fact check social Media પર વાયરલ થઈ રહી છે કોરોનાથી બચાવની દવા જાણો આખુ સત્ય

સોશિયલ મીડિયા સૂચનાઓનો સૌથી મોટું પ્લેટફાર્મ બની ગયુ છે. અહીં એક વાત સત્યની રીતે ફેલી જાય છે તે પણ વગર કોઈ સત્યાપનના. હા પણ તમે ઝૂઠને પણ સાચુ બોલો યૂજર્સ તેને પણ સત્ય માનશશેૢ જ્યારે સુધી કોઈ તેને સત્યથી સામનો નહી કરાવતા. તાજેતરમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જે કોરોના કાળમાં ઘાતક પણ સિદ્ધ થઈ શકે છે. 
શું વાયરલ થઈ રહ્યુ છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં કોરોના સંક્રમણથી બચાવ માટે હોમ્યોપેથિક મેડિસિન પણ લખી છે. વાયરલ પોસ્ટમાં જણાવ્યુ છે કે કોરોના વાયરસ સંક્રમણથી કેવી રીતે બચવું અને જોએ સંક્રમિત છે તો કઈ દવા લેવી. કેટલા સમયના અંતરમાં તેને લેવું. આટલું જ નહી પોસ્ટમાં આ પણ દાવો કરાયું છે કે આ દવા લીધા પછી ઘણા દર્દી ઠીક પણ થયા છે. 
 
જ્યારે આ વાયરલ પોસ્ટને લઈને હોમ્યોપેથિક ડોકટર કપિલથી ચર્ચા થઈ તો તેને જણાવ્યુ કે આ વાયરલ પોસ્ટ ખોટી છે. આ હોમ્યોપેથિક દવા છે અને ક્યારે પણ દર્દીના પરીક્ષણ કર્યા વગર દવા નહી આપી શકાઉઅ. કારણ કે હોમ્યોપેથિકમાં જે પણ સારવાર હોય છે તે દર્દીમાં રોગના લક્ષના મુજબ હોય છે. 
 
આ દિવસો કોરોનાના લક્ષણમાં બહુ વધારે અને તીવ્રતાથી બદલાવ થઈ રહ્યા છે. કોઈને વગર લક્ષણને પણ કોરોના થઈ રહ્યુ છે. શરૂઆતમાં તેના લક્ષણ શરદી-ખાંસી- તાવ અને આજે પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા છે. 
 
ડૉ. દીક્ષિત જણાવે છે કે કેમ્ફર 1 એમ અને આર્સેનિક એએલબી 30, આ બન્ને દવા કોરોના વાયરસથી બચાવ માટે કદાચ પણ કારગર નથી. 
 
ડૉ. દીક્ષિતએ ચર્ચામાં જણાવ્યુ કે પોસ્ટ વાયરલ કરનાર માણસથી જ્યારે પૂછ્યુ તો કે તમે ડાટા આપો તે દર્દી જેને આ દવા લીધી અને ઠીક પણ થઈ ગયા તો તે નહી જણાવી શક્યા.