1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :જામનગર. , શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (07:22 IST)

Fire in Jamnagar: મોટી ખાવડીમાં રિલાયંસ મોલમાં લાગી આગ, કોઈ જાનહાની નહી VIDEO

Reliance Mall fire
Reliance Mall fire


- રિલાયન્સ ટાઉનશિપમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન નજીકના મોલમાં જ ગંભીર દુર્ઘટના સર્જાઈ. 
- વિકરાળ આગથી ટાઉનશિપમાં પણ ભયનો માહોલ.
- જામનગર તથા એસ્સાર અને ન્યારા રિફાઇનરીના ફાયરબ્રિગેડ પણ દોડ્યાં.


ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.  આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.