ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (16:50 IST)

યુનિયન બેંક સાથે આચરાઇ 44.64 કરોડની છેતરપિંડી, સાત સ્થળો પર સીબીઆઈના દરોડા

છેતરપિંડી કેસમાં CBIની મોટી કાર્યવાહી  હાથ ધરી છે. CBIના રાજકોટ અને ઉપલેટામાં દરોડા રાજકોટ-ઉપલેટા સહિત સાત સ્થળોએ દરોડા  પાડ્યા છે.  રાજકોટની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો  કેસ દાખલ કરવામાં આવ્યો. યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી  થઈ હોવાનુ બહાર આવ્યુ છે. દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ સર્ચ દરમિયાન CBIને અનેક મહત્વના દસ્તાવેજો મળ્યા છે.  રાજકોટની કંપની વિરુદ્ધ  કેસ  દાખલ કરવામાં આવ્યો. 
 
મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ, કંપનીના ભાગીદારો સામે પણ કેસ દાખલ 
 
દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન CBI ને દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. રાજકોટની કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ કરવામાં આવ્યો છે. કંપનીના ભાગીદારો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવી, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.  આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવીના નામ રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા
ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ