ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:42 IST)

રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકો અને તંત્રની બેદરકારીના કારણે ચાર મહિના બાદ પહેલી વાર એક દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 16  કેસ અમદાવાદમાં નોંધાયા છે.
 
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ચિંતાનજક, ગઇ કાલે શહેરમાં નોંધાયા નવા 16 કેસ
ગઇ કાલે અમદાવાદમાં 16, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, જૂનાગઢમાં 2, મોરબીમાં 2, રાજકોટમાં 2, આણંદમાં 1, ભરૃચમાં 1, ગીર-સોમનાથમાં એક, જામનગરમાં એક, કચ્છમાં એક અને તાપીમાં એક કોવિડ કેસ નોંધાયો છે. 

 
હાલની પરિસ્થિતિએ ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૭૫ ટકા છે.  રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો