સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:17 IST)

ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા

phone for farmers
જમીન માપણી કે અન્ય કામગીરી માટે નાણા નહીં ચૂકવવાની કરી અપીલ
વધુ માહિતી માટે ફોન નંબર ૦૭૯ ૨૩૨૪૦૨૦૮ પર સંપર્ક કરવા જણાવાયું
 
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને અમલીકરણ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે.