ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (13:29 IST)

13 વર્ષીય સગીરે 8 વર્ષના બાળકની કરી હત્યા

રાજધાનીમાં અપરાધની એક એવી ઘટના સામે આવી છે જેને જાણી બધા ચોંકી ગયા છે. દિલ્હીમાં 13 વર્ષના છોકરાઓએ 8 વર્ષના બાળકને કિડનેપ કરી મોતના ઘાટ ઉતારી દીધુ. રોહિણીમાં કોઈ વાતને લઈને એક નાનકડા વિવાસ પછી 13 વર્ષના બાળકે પહેલા તો 8 વર્ષના બાળકનો અપહરડ કર્યો અને પછી તેને મોતના ઘાટે ઉતારી દીધું. આ ઘટના બધાને વ્યથિત કરી રહ્યુ છે. આખરે આટલી ઉમ્રમાં આટલી મોટી સાજિશ કેવી રીતે 
 
ઘટનાની જાણકારી મુજવ થોડા દિવસો પહેલા મૃતક બાળકના પેરેંટસએ થાનામા તેને ગુમ થવાની રિપોર્ટ નોંધાવી હતી રિપોર્ટ મુજબ બાળક શનિવાર બપોરથી જ ગુમ છે. આખરે વાર તે પાડોશમાં રહેતા 13 વર્ષીય મિત્રની સાથે રમતો જોવાયો હતો. એનડીટીવીની સમાચાર મુજબ આ ઘટનામાં જ્યારે 13 વર્ષ સગીરથી પૂછપરછ કરાઈ તો તે થોડો ગભરાઈ ગયો. જ્યારે સખ્તીથી પૂછપરછ કરાઈ તો બધા રહસ્ય ખુલી ગયા. 
 
સગીરે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા 8 વર્ષના બાળકની સાથે તેનો ઝગડો થઈ ગયો હતો. ત્યારબાદથી તે તેનાથી બદલો લેવા ઈચ્છતો હતો. તેથી તેને બાળકને કિડનેપ કર્ય્પ અને તેને સોહતી ગામના જંગર એરિયામાં લઈ ગયો. પોલીસ મુજબ સગીરએ જૂન ઝગડાના બદલા લેવા તેને મારવો શરૂ કર્યો પણ ઈજાઓ ગંભીર હોવાના કારણે બાળકની મોત થઈ ગઈ.