રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:24 IST)

દેવગઢ ફેસ્ટીવલ” માં લાઈવ ફ્યુઝન સંગ જુમ્યું દેવગઢ બારિયા

નગરપાલિકા દેવગઢ બારિયા અને સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ ના સહયોગ થી પાંચ દિવસ ની દબદબાભેર ઉજવણી કરાઈ. પાંચ દિવસ નાં ભાતીગળ "દેવગઢ ફેસ્ટીવલ" નાં ભાગ રૂપે ગઈ કાલે સાંજે લાઈવ ફ્યુઝન વિથ સાંત્વની ત્રિવેદી અને તેમની ટીમ સંગે દેવગઢ બારિયા નગર ના લોકો એ ખુબ આનંદ માન્યો. જેમાં નવા ગીતો સાથે સાથે વિન્ટેજ કલેક્શન ના એવા જુના ગીતો ના મેશપ અને ગરવી ગુજરાત ના ગુજરાતી ગીતો ની રમઝટ બોલાવીને લોકો ને મંત્ર મુઘ્ધ્ગ કરી દીધા સાથે સાથે સીનીયર સીટીઝન અંતાક્ષરી નું પણ આયોજન કરી ને બારિયા વાસીઓ ને એક અનોખું મનોરંજન કરાવામાં આવ્યું