મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (16:00 IST)

દાદર-બીકાનેર એક્સપ્રેસમાં એક વધારાનો થર્ડ એસી કોચ જોડાશે

અમદાવાદ, રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની માંગણી અને તેમની સંખ્યામાં વધારો થવાથી ટ્રેન નં. 12489/12490 બીકાનેર-દાદર એક્સપ્રેસમાં જુલાઇ માસમાં એક થર્ડ એસી કોચ વધારાનો જોડવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
તે મુજબ  ટ્રેન નં. 12489/12490 બીકાનેર-દાદર એક્સપ્રેસમાં તા. 03 જુલાઇ થી 31 જુલાઇ સુધી બીકાનેર થી તથા 04 જુલાઇ થી 01 ઓગષ્ટ 2018 સુધી દાદર થી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.