રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (15:44 IST)

કોરોના કાળમાં 95 ની ઉમ્રમાં વૃદ્ધને થયો પ્રેમ લગ્નના બંધનમાં બંધ્યા જાણો આ અનોખી પ્રેમ કહાની

જે ઉમ્રને સામાન્ય રીતે બાળકોની જવાબદારી અને ભગવાનના ભજન કરવાના રૂપમાં ગણાય છે. તે ઉમ્રમાં બે વૃદ્ધએ લગ્ન કર્યા. કોવિડ 19ના સમયમાં કોઈની સાથે ડેટ પર જવું લોકો માટે પડકારથી ઓછુ નથી. પણ બે વૃદ્ધએ ન માત્ર એક -બીજાથી પ્રેમ કર્યા પણ લગ્ન પણ કર્યા. તેમની પત્નીને ગુમાવનાર  જ્હોન શુલ્ટઝની ભેંટ અચાનક જૉય મોરો નટનથી થઈ. જૉય અને જૉનએ મળ્યા પછી સમજ્યુ કે બન્ને જ એક જ પડાવ પર છે અને એક જેવી ભાવનાઓ છે. બન્ને વૃદ્ધો ન્યૂ યોર્કના રહેવાસી છે. કોવિડ -19 હોવા છતાં, બંનેએ એકબીજાને મળવા નહી છોડયું. 
 
બન્ને એક સાથે કોવિડ રસી લગાવી.  કોવિડના નિયમોમાં છૂટ પછી બન્નેના જીવન પાટા પર આવ્યા. આ દરમિયાન બન્નેએ એક- બીજાને સારી રીતે સમજ્યુ અને સંબંધ વધારે મજબૂત થયા. અચાનક ડૉન શુલ્ટસએ 
એક દિવસ જૉય મોરોને લગ્ન માટે પ્રપોજ કર્યા. પણ બન્નેને લગ્ન સુધીના સફર પૂર્ણ કરવામાં બંનેને ઘણી પડકારોનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકો તેના નિર્ણય પર આશ્ચર્ય ચકિત થયા.
 તો કેટલાક હસી-મજાક બનાવી. પણ જૉન અને જૉયનો કહેવુ છે કે સાચો પ્રેમ શોધવા માટે તમારે જુવાન રહેવાની જરૂર નથી.

બાળકો પણ પિતાના નિર્ણય પર ખુશ છે
જ્હોનના લગ્નના નિર્ણયથી તેમના બાળકો પણ ખુશ છે. જ્યારે જ્હોનનો પુત્ર પેટેથી આ વિશે પૂવ્હ્હ્યુ તો તેણે કહ્યું કે બંને વચ્ચે ખૂબ સારી સમજ છે. બંને રોજ એકબીજા સાથે વાતો કરે છે. બંને સાથે રહેવાનો માર્ગ પસંદ કર્યો છે, તેનાથી વધુ સુંદર શું હોઈ શકે. તેણે જે ઇચ્છ્યું તે કર્યું. તેણે સાબિત કરી દીધું છે કે જો તમારામાં તમારા દિલનીવાત માનવાની હિમ્મત છે તો તમે તમે ક્યારેય વૃદ્ધ થઈ શકતા નથી.