ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (15:32 IST)

ગુજરાત: શાળાઓનો સમય બદલાયો

શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.