સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 માર્ચ 2023 (09:48 IST)

Gujarat Updates- રાજ્યમાં વાયરલ ફિવરના કેસમાં વધારો,

pediatric hospitals
ઉધરસ,ગળામાં દુખાવો, તાવના દર્દીઓ વધ્યા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો હોસ્પિટલોને પત્ર
તાવના કેસોમાં એન્ટિબાયોટિક્સ ન આપો:IMA 
ચેપ સામાન્ય રીતે 5થી 7 દિવસ સુધી રહે છે:IMA 
તાવ ત્રણ દિવસના અંતે જતો રહે છે:IMA  
એન્ટિબાયોટિક્સથી બચવા સલાહ: IMA

ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના
આગામી 3 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ, બનાસકાંઠામાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
earthquake

કચ્છમાં ભુકંપનો આંચકો
 
રિક્ટર સ્કેલ પર 3.1ની તિવ્રતા નોંધાઈ
 
ભચાઉથી 22 કિ.મી દૂર નોંધાયુ કેન્દ્ર બિંદુ
new  ambulances


108 એમ્બ્યુલન્સ સેવાને 15 વર્ષ પૂરા
 
ગુજરાત મોબાઈલ સિટિઝન એપ લોન્ચ
 
એપમાં 7000થી વધુ સરકારી-ખાનગી હોસ્પિ. ઉપ્લબ્ધ
 
એપથી 108 એમ્બ્યુલન્સની નજીકની સેવા મળશે
 
આ એપમાં ડોકટર,હોસ્પિટલની માહિતી મળી રહેશે
 
108નો રીયલ ટાઈમ,બ્લડ ગ્રુપ પણ જાણી શકાશે