શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (12:29 IST)

કોડિનારના જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે ટ્રેનમાંથી અપહરણ

કોડિનાર તાલુકાના દેવળી ગામના એક જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે અપહરણ થયું છે. ટ્રેનમાં જતી વખતે કોઈએ કોફી દ્રવ્ય પીવડાવીને જવાનનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરવામાં આવ્યો તો યુવકનું નામ નરેશ ચુડાસમાં છે. મળતી માહિતી પ્રમાણે દેવળી ગામનો નરેશ ચુડાસમાં છત્તીસગઢના રાયપુર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો. યુવકની તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી રાયપુર ખાતે બદલી થઈ હતી. રાયપુર જતી વખતે રસ્તામાં જ આ જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે.