આ નવરાત્રીમાં વરસાદ પણ રમઝટ કરવા આવશે અંબાલાલ પટેલની આગાહી
16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે. વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છેકે છઠ્ઠી નવરાત્રીથી લઈને દશેરા સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે
25 સપ્ટેમ્બરે વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે. આમ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
25 સપ્ટેમ્બરે છઠ્ઠી નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે તેથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.