જસદણ નગરપાલિકા ચૂંટણી -૨૦૨૫ અંતર્ગત દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને મતદાન મથક સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન તથા વ્હીલચેર સહિતની સુવિધા કરવામાં આવી છે. @CMOGuj @CEOGujarat @InfoGujarat @JayantiRavi pic.twitter.com/kPNzqn9zNN
— Collector Rajkot (@CollectorRjt) February 16, 2025