ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (14:38 IST)

ગુજરાતમાં લમ્પી વાયરસનો પગરેસારો

Lumpy virus spread in Gujarat
ગુજરાતના જામનગરમા લમ્પી વાયરસ (Lumpy Virus) નો ખતરો સતત વધી રહ્યુ છે. લમ્પી વાયરસનાકેસ પશુઓમાં વધ્યા છે. લમ્પી વાયરસ પશુઓમાં સતત ફેલાઈ રહ્યુ છે તેથી અનેક પશુઓના મોત પણ થયા છે. 
 
ગુજરાતના રાજકોટ, જામનગર અને દ્વારકા, કચ્છ, પોરબંદર અને આસપાસના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં કુલ 347 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યુ છે.