ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (16:43 IST)

મેડિસિન નોબલ પુરસ્કારની ઘોષણા

નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરી દેવાઈ છે. સોમવારે સૌથી પહેલા મેડિસન ક્ષેત્રનો નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મેડિસન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવવાનો શ્રેય અમેરિકાના બે વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને ઓર્ડેમ પેટાપુટિયનને મળ્યો છે. 
 
શરીરમાં તાપમાન, દબાણ અને દર્દ આપનાર રિસેપ્ટરોની શોધ બદલ અમેરિકાના આ બે વૈજ્ઞાનિકોને મેડિસીનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.