મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 ઑક્ટોબર 2021 (11:08 IST)

Corona Updates- કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો આજે સૌથી ઓછા

corona updates
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડા થતા 20, 799 મામલા સામે આવ્યા છે. સાથે એક્ટિવ સૌથી ઓછા 2, 64,458 છે. એક તરફ જ્યાં કોરોનાના કેસેસ ઘટી રહ્યા છે સરકારએ તહેવારના સમયમાં સાવધાની રાખવા કહ્યુ છે. માર્ચ 2020 બાદથી દેશનો રિકવરી રેટ સૌથી વધારે છે. વર્તમાનમાં કોરોનાનો રિકવરી રેટ 97. 89 ટકા છે. ગત 24 કલાકમાં 26,718 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે  જે બાદ સાજા થનારાની કુલ સંખ્યા 3,31, 21, 247 સુધી પહોંચી ગઈ છે