ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 29 ઑગસ્ટ 2021 (08:13 IST)

કેરળના રસ્તા દેશમાં આવી તો નહી રહ્યુ કોરોનાની ત્રીજી લહેર માત્ર 5 દિવસમાં 1.5 લાખ નવા કેસ

corona virus
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓના વચ્ચે કેરળમાં સતત કોરોનાએ હોબાળો મચાવી રાખ્યુ છે. રાજ્યમાં ગયા ચાર દિવસોથી 30 હજારથી વધારે કોરોના કેસ આવ્યા છે સ્થિતિ આ છે કે માત્ર 5 દિવસમાં કેરળની અંદર કોરોનાના આશરે દોઢ લાખ કેસ આવ્યા છે. તેમાજ દેશમાં પણ કેરળના આંકડાના કારણે દર દિવસે સતત 45 હજાર પાર નવા કેસ અવી રહ્યા છે. સ્થિતિ ખરાત થતા જોઈ હવે મુખ્યમંટ્રી પી વિજયનને આવતા અઠવાડિયાથી રાજ્યમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે.