શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 29 ઑગસ્ટ 2021 (07:36 IST)

કાબુલમાં ફરી આતંકી હુમલાનું એલર્ટ

રાષ્ટ્રપતિ બાઇડેનની સુરક્ષા ટીમે આપી ચેતવણી
કાબુલમાં ફરી થઇ શકે છે આતંકી હુમલો
વ્હાઇટ હાઉસ પ્રવકતા જેન પસાકીને મળી જાણકારી
બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ તરફથી અપાયા ઇનપુટ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થઇ શકે હુમલો