શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 6 ઑગસ્ટ 2023 (09:29 IST)

Municipality By-Elections in Gujarat- રાજ્યમાં મનપા અને નગરપાલિકાની આજે પેટા ચૂંટણી, 18 નગરપાલિકાની 29 બેઠકો પર યોજાશે મતદાન

gujarat election
રાજ્યમાં આજે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર આજે મતદાન યોજાશે. રાજ્યની 18 નગરપાલિકાની 29 બેઠકો પર આજે મતદાન યોજાશે.
 
રાજ્યમાં આજે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર આજે પેટા ચૂંટણી (By Election) યોજાશે. રાજ્યની 18 નગરપાલિકાની 29 બેઠકો પર આજે મતદાન યોજાશે. વિવિધ કારણોસર ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરત મનપાની વોર્ડ નંબર 20ની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.