શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 એપ્રિલ 2021 (22:33 IST)

LIVE IPL 2021, PBKS vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદનુ ખાતુ ખુલ્યુ, પંજાબ કિંગ્સને એકતરફા અંદાજમાં 9 વિકેટથી હરાવ્યુ

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021ની 14મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને એકતરફા અંદાજમાં 9 વિકેટથી હરાવ્યુ છે. આ સાથે જ ટીમે આ સીજનની પહેલી જીત નોંધાવી છે. ટીમને પંજાબ તરફથી 121 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ, જેને ટીમે કપ્તાન ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવીને મેળવી લીધુ. ટીમ તરફથી જૉની બેયરસ્ટોએ સૌથી વધુ 63 રનની અણનમ રમત રમી. આ ઉપરાંત વોર્નરે 3 ચોક્કા અને 1 છક્કાની મદદથી 37 રન બનાવ્યા. વોર્નર જો કે દુર્ભાગ્યશાળી રહ્યો અને માત્ર 13 રન દ્વારા પોતાની 50મી આઈપીએલ ફિફ્ટી લગાવવાથી ચુકી ગયો. આ બંને બેટ્સમેન ઉપરાંત કેન વિલિયમસને 19 બોલ પર 16 રનની રમત રમી, જેમા કોઈ બાઉંડ્રી સામેલ નહોતી. . 

 
6:57 PM: હૈદરાબાદે પંજાબને એકતરફા અંદાજમાં 9 વિકેટથી માત આપી છે. ટીમ તરફથી જૉની બેયરસ્ટોએ અણનમ 63 રનની રમત રમી. 
 
 
LIVE UPDATES
 
-પંજાબનો દાવ અંતિમ ઓવરમાં હૈદરાબાદના ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલે મુરૂગન અશ્વિનને પેવેલિયન મોકલ્યો. 

- શાહરૂખ ખાનની 22 રનની ઝડપી રમતનો અંત ઝડપી બોલર ખલીલ અહેમદે કર્યો. આ સાથે જ પંજાબની આઠ વિકેટ પડી ચુકી છે. 
- આ સીઝનમાં પહેલી મેચ રમી રહેલ ફેબિયન અલેન બેટિંગમાં કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યા અને ખલીલ અહમદની બોલ પર આઉટ થઈ ગયા. પંજાબની રમતની આ સાતમી વિકેટ હતી. શાહરૂખ ખાન હજુ પણ 20 રન બનાવીને અણનમ છે. 
- પંજાબ કિંગ્સ આ મેચમાં સતત વિકેટ ગુમાવી રહ્યુ છે.  થોડા સમય સુધી ક્રીઝ પર ટકેલા મોઈજેસ હેનરિક્સ પણ 17 બોલ પર 14 રન બનાવીને આઉટ થઈ ગયા. આ સાથે જ પંજાબે 6 વિકેટ ગુમાવી દીધી છે. 

10:33 PM, 21st Apr
- 15 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 144/1, મોઈન અલી 8 અને ફાફ ડુપ્લેસી 63 રન બનાવીને રમી રહ્યા છે. 
 
- 13 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 121/1 ફાફ ડુપ્લેસી 53 અને મોઈન અલી 1 રન બનાવીને રમી રહ્યા છે. વરુણ ચક્રવર્તીએ બોલિંગનુ પ્રદર્શન કરતા પોતાની ચાર ઓવરમાં ફક્ત 27 રન આપીને ગાયકવાડની વિકેટ લીધી. 

05:51 PM, 21st Apr
-ડેવિડ વોર્નર અને જૉની બેયરસ્ટોની જોડીને પંજાબના બોલરો સામે રમવામાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવી રહી. બંનેયે પહેલી 3 ઓવરમાં 27 રન જોડ્યા. વોર્નર 10 અને બેયરસ્ટો 16 રન બનાવીને અણનમ છે.