શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (13:07 IST)

પોલીસ વડા કોરોના સંક્રમિત- પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
 
જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓની તબિયત સ્થિર છે અને તેઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ આઇસોલેટ થયા છે. 
જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. સંપર્કમાં આવનાર અધિકારીઓએ પણ RTPCR ટેસ્ટ કરાવ્યો છે