સંબંધિત સમાચાર
- T-20 World Cup- વર્લ્ડ ચેંપિયન કપ્તાનએ આ ટીમને જણાવ્યુ ટ્રાફેનો પ્રબળ દાવેદાર
- SCO સમિટમાં PM મોદીનું સંબોધન
- Happy Bday PM Modi - જાણો નરેન્દ્ર મોદીનુ વ્યક્તિત્વ, રાજનીતિ, લાઈફસ્ટાઈલ વિશે
- હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે
- ગુજરાતનું નવું મંત્રીમંડળ :10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ
અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાતે માડમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને એવા સાંસદ મળ્યા
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત કઈ લોકસંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળ્વ્યો હતો.
અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાતે માડમ - જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને એવા સાંસદ મળ્યા છે, જે લોકોના પ્રશ્નો માટે સતત એલર્ટ જ હોય છે, એવામાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકો પાસેથી શું નુકશાન થયું...?
હાલની પરિસ્થિતિ કેવી..? તે સહિતની તમામ બાબતોની માહિતી મેળવી તેમજ વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી
