રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 જુલાઈ 2018 (11:36 IST)

આજીડેમ પાસે યુવકની લાશ, લૂંટના ઇરાદે હત્યા

રાજકોટ : આજીડેમ પાસે કિશન ગૌ શાળા નજીકથી યુવકની લાશ મળવાનો મામલો સામે આવ્યું છે. મૃતક યુવકની તપાસ સામે આવતા જણાવ્યું કે એ  વસંત જીંજુવડીયા સોની બજારમાં આવેલ એલીગન્સ જવેલર્સનો સેલ્સમેન હોવાનું આવ્યું સામે આવ્યું છે. મૃતક વસંતભાઈ સોનું લઈને સોની બજારમાંથી નીકળ્યા બાદ હત્યા 
કરાયેલી લાશ મળી
મૃતક યુવક વસંતની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. ગાળાના ભાગે ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યા લૂંટ માટે કરવામાં આવી હોવાની શંકા આધારે તાપસ શરૂ કરી
 
વસંતભાઈ ઝીંઝુવાડિયા રાજકોટ ના રહેવાસી  સોની બજાર માં આવેલ આદિત્ય એલીગન્સ જ્વેલર્સના એજેન્ટ છે જેઓ બપોર ના 12 વાગ્યે 3 કિલો જેટલું 1 કરોડનું સોનુ લઇ ને નિકળા હતા જેની લાશ સાંજે 5 વાગ્યે આજી ડેમ પાસે આવેલી કિસાન ગૌશાળા પાસેથી મળી હતી લાસ ગળા ના ભાગે ઈજા નિશાન હતા. ક્રાઇમ બ્રાન્ચ 
 
આજીડેમ પોલીસે લૂંટ વિથ મર્ડર નો ભેદ ગણતરીની કલાકો માં ઉતારી કરેલી કબીલદાદ કામગીરી 2 હત્યારા સકંજામાં છે.