ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (16:04 IST)

રાજકોટ શહેર ના વોર્ડ નં ૮ લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટી

Gujarat Municipal Election 2021 Live
રાજકોટ શહેર ના વોર્ડ નં ૮ લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટી ના બુથ થી દુર મુકાયેલા બકડાઓ અને ખુરશીઓ ભાજપ ના ગુંડાઓ દ્વારા તોડ ફોડ કરવામાં આવી. આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દર્શનભાઈ કણસાગરા અને મુકેશભાઈ ઢિકાપાટું નો માર મારવામાં આવ્યો