1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2024 (09:46 IST)

Ram Mandir Pran Prathistha ગુજરાતમાં દિવાળી જેવો માહોલ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો માહોલ
ભૂજમાં રામમંદિરનું રેત શિલ્પ તૈયાર કરાયું
સુરતમાં 9999 હીરાની દીવાલમાં રામમંદિરની બનાવી પ્રતિકૃતિ

Ram Mandir Pran Prathistha- શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક માટે 'શુભ મુહૂર્ત' અથવા શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે છે. ધાર્મિક વિધિઓ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થવાની અપેક્ષા છે. રામલલાની મૂર્તિને 17 જાન્યુઆરીની રાત્રે ગર્ભગૃહની અંદર લાવવામાં આવી હતી અને 18મીએ તેની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે