બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2024 (09:31 IST)

જાણીતાં પત્રકાર દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય

Senior journalist Dilipbhai Gohil passes away
Senior journalist Dilipbhai Gohil passes away


-  પત્રકાર દિલીપભાઈ ગોહિલ તર્કબદ્ધ દલીલ માટે જાણીતા હતા 
-  જામનગરમાં સારવાર દરમિયાન તેમનું અવસાન 
 
 ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. જામનગરમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. દિલીપભાઈ ગોહિલના અવસાનથી પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

દિલીપભાઈ ગોહિલ તટ્સ્થા સાથે સત્યને ઉજાગર કરતા હતા.  કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા. webdunia gujarati પરિવાર તરફથી દિલીપભાઈ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી