શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 માર્ચ 2024 (12:11 IST)

Weather - રાજ્યમાં ભારે પવનની ખતરનાક આગાહી

Weather Update
Weather news- હાલમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ફરી ઠંડી ફરી વળી હતી અને ખેડૂતોને પાકમાં ભારે નુકસાની પણ થઈ હતી... હાલ તાપમાન સામાન્ય છે પરંતુ 10 માર્ચના રોજ ભારત પર ફરી નવી સિસ્ટમ બનવા જઈ રહી છે.

10 માર્ચની આસ-પાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફ વર્ષા થશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અને જમ્મુ કશ્મિરમાં બરફ પડશે.
 
ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે. 10 માર્ચની આસ-પાસ કચ્છના વિસ્તારમાં ગાઢ વાદળ દેખાશે.
 
પરેતુ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નથી પરેતું પવનની ગતીમાં વધારો થશે.
 
ગુજરાતમાં આવનારા દિવસોમાં તાપમાન વધવાની શરુઆત  થશે.